હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

નર્મદા પોલીસ  દ્વારા સને ૨૦૧૬ માં તા.૨૪/૦૧/૨૦૧૬  થી

તા.૩૦/૦૧/૨૦૧૬ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 

 

 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

 

(૧)   નર્મદા જીલ્લામાં  તા.૨૪/૦૧/૨૦૧૬  થી  તા.૩૦/૦૧/૨૦૧૬ દરમ્યાન પ્રોહીબીશનના–૫૫ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૫૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૯૪, કિંમત રૂપિયા ૩,૮૮૦/-તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૭૭૨, કિંમત રૂપિયા ૭૮,૦૦૦/- તેમજ વાહન નંગ ૧, કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- તથા વોશ લીટર ૧૨૬૦ કિંમત રૂપિયા ૨,૫૨૦/- મળી કુલ રૂપિયા ૧,૫૪,૪૦૦/-નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)   નર્મદા જીલ્લામાં તા.૨૪/૦૧/૨૦૧૬  થી  તા.૩૦/૦૧/૨૦૧૬ દરમ્યાન જુગારના ૪ કેસો +૧,૪૬૫/- તથા મોબાઇલ નંગ-૧ કિંમત રૂપિયા ૩૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૬૫/-જુગારના સાધનો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)   (૧) ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો ડીટેકટ કરી (૧) રમેશભાઇ મણીલાલ વસાવા રહે.વાડવા તા.ડેડીયાપાડા+૬ નાઓને પકડી પાડી રૂ.૫૮,૧૦૦/- નો મુધ્દામલ હસ્તગત કરવામાં આવેલ છે.

       (૨) ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો ડીટેકટ કરી (૧) રમેશભાઇ મણીલાલ વસાવા રહે.વાડવા તા.ડેડીયાપાડા+૬ નાઓને પકડી પાડી રૂ.૨૨,૦૦૦/- નો મુધ્દામલ હસ્તગત કરવામાં આવેલ છે.

       (૩) ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો ડીટેકટ કરી (૧) રમેશભાઇ મણીલાલ વસાવા રહે.વાડવા તા.ડેડીયાપાડા+૬ નાઓને પકડી પાડી રૂ.૬૩,૧૦૦/- નો મુધ્દામલ હસ્તગત કરવામાં આવેલ છે.

       (૪) ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ૯૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો ડીટેકટ કરી (૧) પ્રદિપ ઉર્ફે લાલો મગનભાઇ વસાવા રહે. ટીલીપાડા તા.ડેડીયાપાડાનાને પકડી પાડી રૂ.૨૯,૦૦૦/- નો મુધ્દામલ હસ્તગત કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 18-02-2016