હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

નર્મદા પોલીસ

 દ્વારા સને ૨૦૧૫ માં તા.૨૮/૦૯/૨૦૧૫  થી

તા.૦૩/૧૦/૨૦૧૫ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 

 

 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

(૧)   નર્મદા જીલ્લામાં  તા.૨૮/૦૯/૨૦૧૫ થી  તા.૦૩/૧૦/૨૦૧૫ દરમ્યાન પ્રોહીબીશનના–૬૫ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૬૫ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૫૦, કિંમત રૂપિયા ૭૦૦૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલો નંગ ૩૩૭, કિંમત રૂપિયા ૪૩,૫૫૦/- તથા –વાહન નંગ-૫ કિંમત રૂપિયા ૮૫,૦૦૦/- નો મુદામાલ મળી કુલ રૂપિયા ૧,૩૫,૫૫૦/- નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)   નર્મદા જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૫ થી  તા.૦૩/૧૦/૨૦૧૫ દરમ્યાન જુગારના-૨ કેસ શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૨ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં રોકડા રૂપિયા ૯૧૦/- જુગારના સાધનોનો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)   રાજપી૫લા પો.સ્ટે. ગુ.૨.નં. ફસ્ટ ૧૪૯/૧૫, ઈ.પી.કો..કલમ ૩૯૪ મુજબનો પ્રથમ અનડીટેક રહેવા પામેલ હોય જે ગુનો ડીટેક કરવામાં આવેલ છે. અને ગુનાના કામે આરોપી (૧) વિજયભાઈ જયંતીભાઈ વસાવા ૨હે. પીપોદરા તા.ઝઘડીયા જી.ભરૂચ (૨) કિશનભાઈ ઉર્ફે કાનાભાઈ દાદુભાઈ વસાવા ૨હે. રાજપા૨ડી માધવપુરા તા.ઝઘડીયા નાઓને તા.૨૪/૯/૧૫ ના ક.૧૮/૦૦ વાગે ૫કડી અટક કરેલ છે. (૩) આકાશભાઈ નગીનભાઈ વસાવા ૨હે. રાજપા૨ડી તા.ઝઘડીયા જી.ભરૂચનાઓને તા.૨૪/૯/૧૫ ક.૨૩/૦૦ વાગે ૫કડી અટક કરી મુદત અંદ૨ મેજી કસ્ટડીમાં મોકલી આપેલ છે.અને લુટમાં ગયેલ મુદૃામાલ પૈકી મોબાઈલ નં.૧ કિ.રૂા.૨૦૦૦/- નો મુદૃામાલ રીકવ૨ ક૨વામાં આવેલ છે. બાકીનો મુદૃામાલ રીકવ૨ ક૨વાની કાર્યવાહી ચાલુ છે.    

 

 

 

 

          

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 05-10-2015