|
નર્મદા પોલીસ
દ્વારા સને ૨૦૧૫ માં તા.૧૧/૦૫/૨૦૧૫ થી
તા.૧૭/૦૫/૨૦૧૫ સુધી કરેલ સારી કામગીરીની વિગત
- જીલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત :-
(૧) નર્મદા જીલ્લામાં તા.૧૧/૦૫/૨૦૧૫ થી તા.૧૭/૦૫/૨૦૧૫ દરમ્યાન પ્રોહીબીશનના–૪૬ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૪૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૨૬, કિંમત રૂપિયા ૨,૫૨૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૨, કિંમત રૂપિયા ૧,૭૫૦/- મળી કૂલ કિંમત રૂપિયા ૪,૨૭૦/- નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨) નર્મદા જીલ્લામાં તા.૧૧/૦૫/૨૦૧૫ થી તા.૧૭/૦૫/૨૦૧૫ દરમ્યાન જુગારના-૨ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૭ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં રોકડા રૂપિયા ૬,૨૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૭૫૦૦/- તથા મો.સા.નંગ -૨ કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૩,૭૮૦/- નો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|