હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

નર્મદા પોલીસ

 દ્વારા સને ૨૦૧૪ માં તા.૦૬/૦૪/૨૦૧૫  થી

તા.૧૨/૦૪/૨૦૧૫ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 

 


 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

(૧)   નર્મદા જીલ્લામાં  તા.૦૬/૦૪/૨૦૧૫ થી  તા.૧૨/૦૪/૨૦૧૫ દરમ્યાન પ્રોહીબીશનના – ૬૩ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૬૩ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૯૧, કિંમત રૂપિયા ૫૮૨૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨, કિ.રૂ.૧૨૦૦૦/-, વોશ લીટર-૧૦૦, કિંમત રૂ.૨૦૦/- તથા તાડી લીટર -૨૦, કિંમત રૂ.૨૦૦/- તથા વાહન નંગ-૨, કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કૂલ કિંમત રૂપિયા ૮૮,૨૨૦/- નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)   નર્મદા જીલ્લામાં  તા.૦૬/૦૪/૨૦૧૫ થી તા.૧૨/૦૪/૨૦૧૫ દરમ્યાન જુગારના-૨ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૯ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં રોકડા રૂપિયા ૮,૬૬૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪, કિંમત રૂપિયા ૨૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૧,૧૬૦/- નો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

        

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 15-04-2015