|
નર્મદા પોલીસ
દ્વારા સને ૨૦૧૪ માં તા.૦૨/૦૬/૨૦૧૪ થી
તા.૦૮/૦૬/૨૦૧૪ સુધી કરેલ સારી કામગીરીની વિગત
v જીલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત :-
(૧) નર્મદા જીલ્લામાં તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૮/૦૬/૨૦૧૪ દરમ્યાન પ્રોહીબીશનના- ૧૭ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૧૭ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર–૮૮, કિંમત રૂપિયા ૧૭૬૦/- તથા વાહન નંગ-૧ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૨૧,૭૬૦/- નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|