હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

નર્મદા પોલીસ દ્વારા સને ૨૦૧૩ માં તા.૨૫/૧૧/૨૦૧૩  થી

તા.૦૧/૧૨/૨૦૧૩ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 


v    જીલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત :-

()   નર્મદા જીલ્લામાં તા.૨૫/૧૧/૨૦૧૩ થી તા.૦૧/૧૨/૨૦૧૩ દરમ્યાન પ્રોહીબીશનના-૬૬ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૬૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર૧૬૮ કિંમત રૂપિયા ૩૩૬૦/- નો પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

()   નર્મદા જીલ્લામાં તા.૨૫/૧૧/૨૦૧૩ થી તા.૦૧/૧૨/૨૦૧૩ દરમ્યાન જુગારનો -૧ કેશ શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ૧ આરોપી પકડવામાં આવેલ છે. જેમાં રોકડા રૂપિયા ૧૨૦/- નો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

()   નર્મદા જીલ્લામાં તા.૨૫/૧૧/૨૦૧૩ થી તા.૦૧/૧૨/૨૦૧૩ દરમ્યાન ગરૂડેશ્ર્વર પો.સ્ટે. ગુ.ર.નં. સેકન્ડ ૬-૨૦૧૩ પ્રિઝ્ન્સ એક્ટ કલમ ૫૧ (એ) (બી) તથા એમ. કેશ નં. ૧/૨૦૧૩  ઇ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨), તથા જી.પી.એકટ ૧૩૫ ના કામનો પેરોલફ્રર્લોનો નાસતો ફરતો આરોપી નારણભાઇ ભીમાભાઇ તડ્વી મુળ રહે ઝરવાણી તા.નાંદોદ જી.નર્મદાનાને તા.૨૫/૧૧/૨૦૧૩ નારોજ ક.૨૦/૧૦ વાગે સાઠંબા મુકામે તા.બાયડ જી.સાબરકાંઠા ખાતેથી પકડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ શ્રી આર.આર.મિશ્રા, પો.સ.ઇ. એબ્સ્કોંડર નર્મદાનાઓએ અટક કરી પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

          

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 12-02-2016