હું શોધું છું

હોમ  |

ક્રાઇમ રીપોર્ટીંગ
Rating :  Star Star Star Star Star   

 

અત્રેના જિલ્લાના ૮ - પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેકસ મેસેજ, ઇ-મેઇલ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રી, નર્મદા નાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓની ફેકસ / ઇ-મેઇલ દ્વારા નિયમીતપણે જાણ કરવામા આવે છે.

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારૂ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમુનામાં માહિતી મંગાવવામા આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં ટપાલ/ ઇ-મેઇલ દ્રારા મોકલી આપવામાં આવે છે.

  • માસિક પત્રકો.
  • ક્રાઈમ રિપોર્ટિંગ.
  • માસિક ક્રાઈમ રિવ્યું.
  • માસિક ક્રાઈમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
  • માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.
  • માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્ષ-૧ મુજબ નમુના નં.૩૯ થી૪રનાં પત્રકો
  • માસિક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ 1 થી પ મુજબના પત્રકો.
  • માસિક રોડ અકસ્માતની માહિતી.
  • વિધાનસભા/ સંસદગૃહ સત્ર દરમ્યાન પુછાયેલ આર.એસ.કયુ/ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાની  કામગીરી.
  • માસિક ક્રાઈમ કોન્ફરન્સનાં પત્રકો.
  • વાર્ષિક પત્રકો.
  • ક્રાઈમ ઈન ઈન્ડિયાના વાર્ષિક પત્રકો.
  • વાર્ષિક વહીવટી અહેવાલ.
  • રોડ અકસ્માતનાં વાર્ષિક પત્રકો.
  • સુસાઈડ એન્ડ ડેથના વાર્ષિક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વિકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માંગવામા આવતી આંકડાકીય માહિતી તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 28-09-2015