હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

નર્મદા પોલીસ  દ્વારા સને ૨૦૧૮ માં તા.૧૯/૦૮/૨૦૧૮  થી 

તા.૨૫/૦૮/૨૦૧૮ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 


 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

(૧)    નર્મદા જીલ્લામાં તા.૧૯/૦૮/૨૦૧૮  થી તા.૨૫/૦૮/૨૦૧૮ દરમ્યાન પ્રોહીબીશનના-૩૮ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૩૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં દેશીદારૂ ૧૧૩ લીટર કિંમત રૂ.૨,૨૬૦/- તથા વોશ લીટર ૬,૨૬૦, કિંમત રૂપિયા ૧૨,૨૨૦/- તેમજ ઇગ્લીશ દારુની બોટલ નંગ ૯૭૩, કિંમત રૂપિયા ૧,૧૮,૫૫૦/- તેમજ વાહન નંગ ૪, કિંમત રૂપિયા ૬,૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૬૮,૦૩૦/- નો પ્રોહી.નો મુદામાલ પકડવામાં આવેલ છે.

 

(૨)    નર્મદા જીલ્લામાં તા.૧૯/૦૮/૨૦૧૮  થી તા.૨૫/૦૮/૨૦૧૮ દરમ્યાન જુગારના-૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૧૫ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં રોકડા રૂપિયા ૨૧,૨૧૯/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭, કિંમત રૂપિયા ૧૪,૩૬૦/- તથા વાહન નંગ-૩, કિંમત રૂપિયા ૨૧,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૫૬,૫૭૯/- નો પકડવામાં આવેલ છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 27-08-2018