હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

નર્મદા પોલીસ  દ્વારા સને ૨૦૧૬ માં તા.૨૮/૦૮/૨૦૧૬  થી

તા.૦૩/૦૯/૨૦૧૬ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 

 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

 

(૧)    નર્મદા જીલ્લામાં તા.૨૮/૦૮/૨૦૧૬ થી તા.૦૩/૦૯/૨૦૧૬ દરમ્યાન પ્રોહીબીશનના–૧૦૦ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં આરોપીઓ-૧૦૦ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ  લીટર-૨૫૭, કિંમત રૂપિયા ૫,૧૪૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૬૮, કિંમત રૂપિયા ૩,૪૦૦/- મળી કુલ રૂપિયા ૮,૫૪૦/- નો પ્રોહી.નો  મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)    નર્મદા જીલ્લામાં તા.૨૮/૦૮/૨૦૧૬ થી તા.૦૩/૦૯/૨૦૧૬ દરમ્યાન જુગારના-૪ કેસો જેમાં આરોપીઓ-૪ પકડવામાં આવેલ છે, રોકડા રૂપિયા ૧,૯૫૦/- તથા જુગારના સાધનોનો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)    નર્મદા જીલ્લામાં તા.૨૮/૦૮/૨૦૧૬ થી તા.૦૩/૦૯/૨૦૧૬ દરમ્યાન અકસ્માત અટકાવવાના હેતુથી એમ.વી. એકટ ૧૮૫ ના કુલ ૧ કેસ કરી આરોપી ૧ અટક કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 16-11-2016