પોલીસ અધિક્ષક, નર્મદા
http://www.spnarmada.gujarat.gov.in

રમત ગમત પ્રવ્રુત્તીઓ

7/4/2025 3:01:10 AM

અત્રેના નર્મદા જિલ્લામાં પોલીસની માનસિક તાણ ઓછી કરવા માટે વખતોવખત રમતોનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં પ્રજા અને પોલીસ વચ્ચે સહકારની ભાવના ઊભી કરવા માટે પોલીસ અને પ્રજા વચ્ચે વખતોવખત રમતોનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં રમતો માટેનાં સાધનો પણ ઉપલબ્ધ છે. હાલમાં પોલીસ અધીક્ષકની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશનનો વચ્ચે એથ્લેટિકનું આયોજન કરવામાં આવેલ છે.