પોલીસ અધિક્ષક, નર્મદા
http://www.spnarmada.gujarat.gov.in

સારી કામગીરી

5/2/2024 8:48:18 AM

નર્મદા પોલીસ  દ્વારા સને ૨૦૧૭ માં તા.૨૩/૦૭/૨૦૧૭  થી

તા.૨૯/૦૭/૨૦૧૭ સુધી કરેલ સારી કામગીરીની વિગત

 

 

 

  1. જીલ્લામાં  પોલીસ  દ્વારા  કરવામાં  આવેલ  સારી  કામગીરીની  વિગત :-

 

(૧)    નર્મદા જીલ્લામાં તા.૨૩/૦૭/૨૦૧૭ થી તા.૨૯/૦૭/૨૦૧૭ દરમ્યાન પ્રોહીબીશનના-૩૩ કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં આરોપીઓ-૩૪ પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ  લીટર-૭૪, કિંમત રૂપિયા ૧,૪૮૦/- તથા વિદેશી દારૂ બોટલ નંગ ૮૯૦, કિંમત રૂપિયા ૨,૪૧,૩૫૦/- મળી કુલ કિંમત રૂપિયા ૨,૪૨,૮૩૦/- નો પ્રોહી.નો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૨)    નર્મદા જીલ્લામાં તા.૨૩/૦૭/૨૦૧૭ થી તા.૨૯/૦૭/૨૦૧૭ દરમ્યાન જુગારના-૩ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૩ આરોપીઓ પકડવામાં આવેલ છે.કુલ ૧,૨૪૫/- નો જુગારનો મુદામાલ પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)    નર્મદા જીલ્લામાં તા.૨૩/૦૭/૨૦૧૭ થી તા.૨૯/૦૭/૨૦૧૭ દરમ્યાન એમ.વી. એકટ ૧૮૫ ના કુલ ૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૪ આરોપીઓ પકડવામાં આવેલ છે.